શું 90 સેકેન્ડમાં પ્રેમ થઈ જાય છે?

પહેલી નજરનો પ્રેમ થવામાં શું માત્ર 90 સેકેન્ડ જ લાગે છે?

સાયન્સ પણ કહે છે કે પહેલી નજરનો પ્રેમ 90 સેકેન્ડથી 4 મિનિટમાં થઈ જાય છે.

કોઈને જોતા જ મગજમાં ઉતેજના થવા લાગે અને ભાવનાઓ બહાર આવવા લાગે છે.

આ માટે જ તેને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે.

પ્રેમની જાણ અને સંબંધ આગળ વધતા સમય લાગી શકે છે.

જ્યારે પ્રેમ તમને ફીલ થવા લાગે તો શરીરમાં કેમિકલ લોચા થાય છે.

આવું થયા પછી મગજ આપણને જાણ કરે છે કે આ સંબંધમાં આગળ વધવું જોઈએ કે નહીં.

જોકે કોઈને પ્રેમ 90 સેકેન્ડમાં થઈ જાય તેને વનસાઈડ લવ કહેવાય છે.

જો સામે વાળી વ્યક્તિની બોડી લેંગ્વેજ કહી દેતી હોય છે કે તે પ્રેમમાં છે.

90સેકેન્ડના પ્રેમમાં કોઈ આગળ વધે છે તો કોઈ વનસાઈડ લવનું નામ આપે છે.