અમેરિકાથી પણ મોંઘા છે ભારતના આ 7 શહેર.

Image Credit: Canva

મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. આ શહેર વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સામેલ છે.

Image Credit: Canva

Mumbai

દેશની રાજધાની દિલ્હી મોંઘવારીના મામલામાં ઘણું આગળ છે. અહીં નાના રૂમમાં રહેવા માટે કેટલાય હજાર ચૂકવવા પડે છે.

Image Credit: Canva

Delhi

તમિલનાડુની રાજધાની ચેન્નાઈ પણ મોંઘવારીની બાબતમાં ટોચ પર છે. અહીં રહેવું ઘણું મોંઘું છે.

Image Credit: Canva

Chennai

બેંગલુરુને દેશનું આઈટી સિટી પણ કહેવામાં આવે છે. અહીં ઘણી આઈટી કંપનીઓની ઓફિસ છે, જેના કારણે આ શહેર ઘણું મોંઘું છે.

Image Credit: Canva

Bengaluru

હૈદરાબાદના ચાર મિનારાને કોણ નથી જાણતું? તે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ આ શહેર મોંઘવારીમાં પણ ઘણું આગળ છે.

Image Credit: Canva

Hyderabad

પુણે આજે એક વિકસતું IT શહેર છે. અહીં ઘણી કંપનીઓ છે. જેના કારણે આ શહેર ખુબ મોંઘુ બની રહ્યું છે.

Image Credit: Canva

Pune

કોલકાતા મોંઘવારીની દૃષ્ટિએ અગાઉના શહેરો કરતાં ચોક્કસપણે ઓછું છે પરંતુ અહીં રહેવું પણ ઘણું મોંઘું છે. આ દેશનું 7મું સૌથી મોંઘું શહેર છે.

Image Credit: Canva

Kolkata