તમારી આ આદતો કમરને બનાવશે કામણગારી

રોજ કસરત કરવાની ટેવ પાડો.

પાતળી કમર માટે ખાંડ અને ઠંડા પીણા પીવાનું ટાળો.

પોતાના આહારમાં ફળ, શાકભાજી અને કઠોળ સામેલ કરો.

પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.

સારા મેટાબોલિઝમ માટે સારી ઉંઘ લો.

ધ્યાન અને બ્રિથીંગ કસરતથી સ્ટ્રેસ મેનેજ કરો.

જમવામાં ફાઇબરવાળો આહાર લો.

ભૂખથી વધારે ખાવાનું ટાળો.

વધારે પ્રમાણમાં દારૂ ન પીઓ.

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી