કેવી રીતે ભાડે લેવી જમીન?

આજે અમે તમને જણાવીશું કે, તમે કેવી રીતે કોઈ સરકારી જમીન ખરીદી કે ભાડે લઈ શકો છો.

તમે સરકાર પાસેથી જમીન ભાડે લઈને ખેતી કે કોઈ ઉદ્યોગ ધંધો શરૂ કરી શકો છો. 

પહેલા જમીન ભાડે લેવાની પ્રક્રિયા બહુ જ મુશ્કિલ અને ધીમી હતી. પરંતુ હવે તેને ઘણી સરળ બનાવી દેવામાં આવી છે.

દેશના ઘણા રાજ્યોની સરકાર હવે ઉજ્જડ જમીનોને ભાડે આપવાનું શરૂ કરી દીધું છે. 

જો તમે સરકારી બંજર જમીન ભાડે લેવા માંગો છો, તો જિલ્લા કાર્યાલયોમાં કે પછી રાજ્ય સરકારોની વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છો.

સરકાર તરફથી ઉપલબ્ધ જમીન લીઝ અથવા ખરીદી યોજનાઓ વિશે વધુ જાણવા તમારે અધિકૃત રાજ્યની જમીનની વેબસાઇટ્સની મુલાકાત લેવી જોઈએ.

જો રાજ્ય સરકાર કોઈ પણ જમીનને વેચવાનો નિર્ણય લે છે, તો રાજ્ય સરકાર એક સત્તાવાર સૂચના બહાર પાડશે. 

આવી યોજાઓ માટે તપાસ કરતા રહો, જ્યાં ઘણા રાજ્યોમાં જમીન ભાડે આપવામાં આવે છે, કે કેટલીક યોજનાઓ હેઠળ વેચવામાં આવે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.