રાશિ અનુસાર ધારણ કરો આ રત્નો, જીવનમાં નહી રહે કોઈ કમી

મેષ રાશિનો સ્માવી ગ્રહ મંગળ છે. આ લોકોએ મૂંગા રત્ન ધારણ કરવું જોઈએ. આનાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યા દૂર થશે

વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. વૃષભ રાશિના લોકો જો હીરા કે ઓપલ ધારણ કરે છે તો તેમની માટે તે ખૂબ લાભદાયક રહેશે.

મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. જો આ રાશિના લોકોએ પન્ના રત્ન ધારણ કરે તો તેમની માટે ખૂબ લૈભદાયી રહે છે.

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગ્રહ છે. તેથી જો કર્ક રાશિના લોકો મોતી ધારણ કરે તો તે શુભ રહે છે.

 સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે, તેથી આ લોકોએ રૂબી રત્ન પહેવો જોઈએ.

 આ રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. કન્યા રાશિના જાતકોએ પન્ના રત્ન ધારણ કરવું જઈએ.

તુલા આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે, તેથી તુલા રાશિના જાતકોને હીરા અને જરકન રત્ન ધારણ કરવાથી લાભ થાય છે.

વૃશ્ચિક રાશિને સ્વામી ગ્રહ મંગળ છે તેથી આ રાશિના લોકોએ મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ

ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે, તેથી જો આ લોકો પુખરાજ ધારણ કરે તો તેમને લાભ થાય છે.

મકર રાશિઓનો સ્વામી શનિ છે. તેથી મકર રાશિના જાતકોએ નીલમ ધારણ કરવો જોઈએ.

કુંભ રાશિના લોકોનો શનિ ગ્રહ છે માટે તેમણે પણ નીલમ ધારણ કરવો જોઈએ.

મીન આ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે, તેથી આ રાશિના લોકોએ પુખરાજ ધારણ કરવું જોઈએ..

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)