દિલ્હીમાં ચારે તરફ ફરી વળ્યા પાણી

લોકોના ઘર પાસથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

દિલ્હીમાં ભારે વરસાદ અને યમુના નદીમાં પૂરની સ્થિતિના કારણે શહેરમાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. 

દિલ્હીમાં પાણી જ પાણી

યમુના નદી ખતરના નિશાનની ઉપર છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.  આવામાં સ્થિતિ વધારે વિકટ બની શકે છે. 

Palm Tree
Palm Tree

ઘરોમાં ઘૂસ્યા પાણી

યમુના નદીનું જળસ્તર વધતા પાણી શહેરમાં ઘૂસ્યા છે, આવામાં વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. 

દિલ્હીના લાલ કિલ્લો, મજનુના ટીલા સહિતના ભાગોમાં પાણી ભરાતા સ્થિતિ કપરી બની છે.

યમુના નદી ખતરાની ઉપર વહેતી હોવાથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 

શહેરમાં પૂરની ગંભીર સ્થિતમાં મદદ માટે મુંબઈથી નેવીની ટીમ દિલ્હી પહોંચી છે. 

દિલ્હી શહેરમાં પૂરની સ્થિતિના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

પાણી ખાલી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે છતાં નદીમાંથી ધસમતા પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે. 

યમુના નદી ખતરના નિશાનની ઉપર છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે.