કેન્સર અને સ્યુગર માટે બેસ્ટ ઔષધ

કેન્સર અને સ્યુગર માટે બેસ્ટ ઔષધ

બિલી સ્વાદમાં મીઠા હોવાની સાથે સાથે ઔષધીય ગુણોથી ભરપૂર છે.

પ્રાચીન સમયથી લોકો તેને પસંદ કરતા આવ્યા છે. બિલી શરીર માટે અમૃત સમાન છે.

બિલી પેટ માટે ઉત્તમ ટોનિક છે, તે ફાઈબરથી ભરપૂર છે જે ઝાડા મટાડે છે.

બિલીનો રસ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે

તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હૃદયના રોગોને દૂર રાખે છે.

બિલીમાં ભરપૂર માત્રામાં ફેરોનિયા ગમ હોય છે જે વધેલી સુગર ઘટાડે છે.આયુર્વેદમાં પણ તેને ડાયાબિટીસમાં ફાયદાકારક કહેવાય છે.

બિલીનાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે તે ત્વચાના ચેપમાં પણ ફાયદાકારક છે.

બિલીનાં રસમાં એન્ટીઑકિસડન્ટો હોય છે જે ફ્રી  રેડિકલનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

બિલીનાં રસ એ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનું પાવરહાઉસ છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે

રસ પીવાથી બેક્ટેરિયા અને વાયરસથી થતા ચેપને રોકવામાં મદદ મળે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો