લગ્ન વિના મળશે સાસરું

આગ્રા શહેરમાં નવા સ્ટાર્ટઅપ અને રેસ્ટોરન્ટ ખુલી રહ્યા છે. ઘણા તેમના વિચિત્ર નામોથી પ્રખ્યાત બન્યા છે.

2 સગા ભાઈઓએ ખોલ્યા માયકા (પિયર) અને સસુરાલ (સાસરું) રેસ્ટોરન્ટ 

લોકો પણ આ બંને રેસ્ટોરન્ટને  ખૂબ પસંદ કરી રહ્યા છે.

રેસ્ટોરન્ટને એટલા માટે પસંદ કરવામાં આવી રહ્યા છે કે, તેના નામ ખૂબ જ અનોખા છે.

આ બંને રેસ્ટોરન્ટ ખોલવા પાછળ બંને ભાઈઓનો કોન્સેપ્ટ સાવ અલગ છે.

જે રીતે, પત્નીનું તેના માતાના ઘરે (પિયર) ધ્યાન રાખવામાં આવે છે.

તે જ રીતે, પતિનું પણ સાસરિયામાં ઘરે ધ્યાન રાખવામાં આવે છે.

આ વાતને ધ્યાનમાં રાખીને મનીષ અને નિખિલ બંને ભાઈઓએ માયકા અને સસુરાલ નામની રેસ્ટોરાં શરૂ કરી છે.

પત્નીઓ માયકા રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરી રહી છે, જ્યારે પતિ સાસુરાલ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો