Hero MotoCorp ના શેરમાં આ રીતે થશે કમાણી

જો તમે પણ 15 દિવસમાં કોઈ શેરમાં નફો કમાવવા માગો છો તો આ બંને કમાલના શેરમાં નજર રાખી શકો છો.

જેમાં પહેલો શેર Hero MotoCorp જે આગામી બે સપ્તાહમાં 6 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે. 

Hero MotoCorp ના શેરમાં ટાર્ગેટ પ્રાઈસ ₹3328 છે. જ્યારે 30330 ના સ્તરે સ્ટોપલોસ જરુર લગાવવો.

હાલની તેજીથી આ સ્ટોકમાં થોડો ઘટાડો આવ્યો છે. જે બુલિશ ફોર્મેશન માટે એક રિ-એન્ટ્રી પોઈન્ટ છે.

Hero MotoCorp ના શેરમાં હજુ તેનાથી આગળ પણ તેજીનો ટ્રેન્ડ રહી શકે છે.

જ્યારે આવો જ બીજો શેર જે કમાણી કરાવી શકે તે CESC છે.

CESC નો શેર આગામી 15 દિવસમાં 6 ટકા તેજીની શક્યતા સાથે 80 રુપિયા સુધી પહોંચી શકે છે.

આ સાથે જો CESC ના શેરમાં રોકાણ કરો છો તો 73 રુપિયા પર સ્ટોપલોસ જરુર લગાવો.

પાછલા બે સેશનથી આ સ્ટોકમાં ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે ડેઇલી ટાઈમ ફ્રેમ પર ફ્લેગ ફોર્મેશન બની છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.