Thick Brush Stroke

એમએસ ધોની સોશ્યલ મીડિયાથી કેટલું કમાય?  નવો બિઝનેસ શરૂ કર્યો

વિરાટ સહિત ઘણા ક્રિકેટર્સ સોશ્યલ મીડિયાથી  સારી કમાણી કરે છે.

પણ ધોની તો સોશ્યલ મીડિયામાં એક્ટિવ નથી રહેતો.

ધોની ક્રિકેટ સિવાયનાં બિઝનેસમાં પણ એક્ટિવ છે.

ધોની રીતિ સ્પોર્ટ્સ નામની મેનેજમેન્ટ કંપનીનો ફાઉન્ડર છે.

ધોનીની ગણના ક્રિકેટનાં સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે. 

થાલા ફિટ-7 નામની પેઢીનાં માલિક પણ છે. 

આ સિવાય ધોની ફિલ્મી દુનિયામાં પણ ઇન્વેસ્ટ કરે છે. 

તેણે ધોની એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી.

ધોનીનાં પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઈ ગયું છે,

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો