શ્રાવણમાં ઘરમાં લઇ આવો આ વસ્તુઓ, વરસશે શિવજીની કૃપા 

ભોલેનાથની ભક્તિ માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ માનવામાં આવે છે

શિવ પૂજામાં બીલીપત્ર, શમી, ધતુરો વગેરે જેવી વસ્તુ ચઢાવવામાં આવે છે 

શ્રાવણમાં પાંચ વસ્તુ ઘરમાં લાવવાથી શિવજીની કૃપા વરશે છે  

જ્યોતિષ અનુસાર ડમરુ ભોળાનાથને પ્રિય વાદ્ય માનવામાં આવે છે 

ડમરુ ઘરમાં લાવવાથી દુઃખ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે 

શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ઘરે લાવવાથી ધન-ધાન્યની કમી રહેતી નથી 

સુખ સમૃદ્ધિ માટે શ્રાવણમાં શિવલિંગ પર શમીના પાંદડા ચઢાવો 

શ્રાવણમાં ગંગાજળ ઘર લાવવાથી ભાગ્યોદય થઇ શકે છે  

 શ્રાવણમાં ચાંદીના બીલીપત્ર લાવવાથી દરેક મનોકામના પુરી થાય છે 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)