ડાયટમાં એડ કરો આ 5 વસ્તુ, વેટ લોસ સાથે વધશે યાદશકિત
સવારે ઉઠીને અમુક ખાસ વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે.
એમાં અમુક વસ્તુઓ એવી હોય છે, જે આખી રાત પલાળી રાખવાથી વધુ ફાયદાકરાક થઇ જાય છે.
પલાળવાથી આ વસ્તુઓની ન્યુટ્રીશન વેલ્યુ વધી જાય છે, જેનાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે.
ડાયટિશિયન ખુશ્બૂ શર્મા અનુસાર, આ વસ્તુઓનું સેવન દિવસભરની થાક મટાડે છે.
રાત્રીના સમયે કિશમિશને પલાળી સવારે ખાવાથી ઇન્યુન સિસ્ટમ મજબૂત થાય છે.
પ્રોટીન, ફાયબરથી ભરપૂર પલાળેલા ચણા ખાવાથી શરીરમાં બમણી તાકાત આવે છે.
પલાળેલી બદામ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, બેડ કોલેસ્ટ્રોલથી રાહત મળે છે. આ મેમરી વધારશે.
પલાળેલી સૂકી દ્રાક્ષના સેવનથી સ્કિન ચમકદાર બને છે અને લોહીની અછતને પણ દૂર કરે છે.
પલાળેલા મગ કબ્જ માટે ખુબ અસરકારક છે, આ વેટ લોસ માટે પણ ખુબ ફાયદકારક છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.