આ દેશ પાસે દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ, જાણો ભારતનો રેન્ક

સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે.

તેના પાસપોર્ટના આધારે 227માંથી 192 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકો

આ રેન્કિંગ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

જર્મની, ઈટાલી અને સ્પેનનો પાસપોર્ટ બીજા નંબરનો સૌથી પાવરફુલ પાસપોર્ટ છે.

આ દેશોના પાસપોર્ટ ધારકોને 190 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરવાની છૂટ છે.

જાપાન, ઓસ્ટ્રેલિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, દક્ષિણ કોરિયા અને સ્વીડન ત્રીજા સ્થાને છે.

ડેનમાર્ક, આયર્લેન્ડ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમ ચોથા સ્થાને છે.

ગયા વર્ષની સરખામણીમાં ભારત 5 સ્થાન આગળ વધ્યું છે.

80માં સ્થાને આવ્યા બાદ ભારતીયો 57 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો