અધિકના પહેલા સોમવારે કરો આ ઉપાય, થશે લાભ
17 તારીખથી અધિક માસની શરૂઆત થઇ ગઈ છે
આ વર્ષે 19 વર્ષ આ દુર્લભ યોગ બની રહ્યો છે
મલમાસને અધિક માસ કે પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે
ધાર્મિક શાસ્ત્રો અનુસાર, અધિક માસમાં પૂજા કરવાથી થાય છે શુભ ફળનું પ્રાપ્તિ
ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને માંગેલી બધી માનતા પુરી થાય છે
દેવઘરના જ્યોતિષાચાર્ય જણાવે છે કે 24 જુલાઈએ અધિકનો પહેલો સોમવાર છે
24 જુલાઈ સાંજે પાંચ વાગ્યા સુધી રવિ યોગ રહેશે
શિવ યોગ 23 જુલાઈની સાંજે 06:10 થી શરૂ થશે અને 24 જુલાઈની સવારે 09:00 સુધી રહેશે
માટે રુદ્રાભિષેક કરવાનો સમય 24 જુલાઈ સવારે 9 વાગ્યા સુધીનો છે
અધિકના પહેલા સોમવારે શિવજીને રુદ્રાભિષેક કરવાથી બધી ઈચ્છા પુરી થાય છે
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)