અધિક માસમાં આ રાશિઓએ સાવધાન રહેવાની જરૂરત, નહીંતર...

હિન્દુ પંચાંગ અનુસાર, દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે 

આ વર્ષે જુલાઈથી અધિકની શરૂઆત થઇ ગઈ છે, જેનું સમાપન 18 ઓગસ્ટએ થશે

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ જણાવે છે કે આ વર્ષે અધિકમાં કેટલાક પાપક ગ્રહ એવી દ્રષ્ટિ સબંધનું નિર્માણ કરશે જેનાથી ખપ્પર યોગ રચાઈ રહ્યો છે.

જ્યોતિષાચાર્ય જણાવે છે કે આ યોગનો દુષ્પ્રભાવ રાશિઓ પર જોવા મળશે.

મિથુન રાશિ: આ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર પર દબાણ રહેશે 

કર્ક રાશિ: આ રાશિના જાતકોએ ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂરત છે 

કન્યા રાશિ: આ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોના પરિવારમાં ઘણી સમસ્યા આવી શકે છે. 

મીન રાશિ: અધિક માસમાં ખપ્પર યોગના કારણે આ રાશિના જાતકોને કામમાં ધ્યાન આપવું પડશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)