ત્વચા પર લગાવો ટૂથપેસ્ટ અને જુઓ કમાલ!
ટૂથ પેસ્ટનો ઉપયોગ તમે દાંત સાફ કરવા માટે કરતાં હશો.
પરંતુ, શું તમે જાણો છો કે ટૂથપેસ્ટ ફેશવૉશનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ટૂથપેસ્ટને સારી રીતે ચહેરા પર લગાવો અને ફેશવૉશની જેમ ધોઈ લો.
તે ચહેરા પરથી કરચલી દૂર કરવા માટે ઉત્તમ છે.
થોડી ટૂથપેસ્ટને હાથમાં લો. તેમાં થોડું પાણી મિક્સ કરી તેને પાતળી પેસ્ટ બનાવો.
હવે પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો.
આ ક્રિયાથી શુષ્ક થયેલી ત્વચા થોડા જ દિવસોમાં કોમળ થઈ જશે.
ખીલ પર રાત્રે ટૂથપેસ્ટ લગાવીને સૂઈ જવાથી થોડા દિવસોમાં પિમ્પલ દૂર થઈ જાય છે.
ત્વચા પરની ધૂળ અને બ્લેકએડ્સ દૂર કરવા પણ તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી