વાળ કપાવતાં પહેલાં આ વસ્તુઓનું રાખો ખાસ ધ્યાન

હેરકટની વિવિધ શૈલીઓ પર સર્ચ કરો જે તમને આકર્ષિત કરે છે. આ સાથે તે તમારા ચહેરાના આકારને પૂરક બનાવશે તે ધ્યાનમાં લો. 

વાળ કપાવવા માટે થોડો સમય લો અને યોગ્ય હેર સ્ટાઈલ અને સલૂનનાં પોઝિટીવ રિવ્યૂની તપાસ કરો.

વાળ કપાવતાં પહેલાં તમારા વાળમાં કોઈપણ તેલ, અથવા કોઈપણ ગંદકી દૂર કરવા માટે સારી રીતે ધોઈ લો.

હેરસ્ટાઈલિશ સાથે તમારી પસંદ અને નાપસંદ વિશે ખુલ્લી રીતે વાતચીત કરો અને કોઈપણ પ્રશ્નો પુછતાં પહેલાં અચકાશો નહીં. 

તમે જે પણ હેરસ્ટાઈલને પસંદ કરો છો તેને સંબંધિત ફોટો બતાવો.

આ સાથે જો હેરસ્ટાઈલિશ તેમાં કોઈ સુધારા-વધારા જણાવે છે તો તેને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરો. 

જ્યારે તમે હેર કટ કરાવો છો ત્યારે વાળની યોગ્ય લંબાઈ પર ધ્યાન રાખો. વધારે સ્ટાઈલ માટે વાળને ખૂબ કટકાં ન કરી દેવા જોઈએ.

વાળ કપાવતાં પહેલાં વાળને યોગ્ય રીતે કોરા કરવાના રાખો. વાળ ભીનાં હશે તો હેરકટ યોગ્ય નહીં થાય. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી