ચોમાસામાં ભૂલથી પણ ન ખાવા લીલા પાંદડાવાળા શાકભાજી
આ ભાજી જમીન અને પાણીના સંપર્કમાં વધુ રહે છે
જેની તેની બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી દૂષિત થવાની સંભાવના વધુ હોય છે
જો તમે એને સરખી રીતે ધોયા વગર વાપરશો તો ઇન્ફેક્શન પણ થઇ શકે છે
ચોમાસામાં ઉગાવવામાં આવેલી ભાજીમાં વધુ પ્રમાણમાં કીટનાશક છાંટવામાં આવે છે
ચોમાસામાં લીલા શાકભાજીથી પાચન અને ગેસની સમસ્યા થઇ શકે છે
તેમ છતાં જો તમે ખાવા માંગો છો તો તેને બરાબર સાફ કરીને ઉપયોગમાં લો
તેને યોગ્ય રીતે રાંધીને જ ખાવી, કાચી ભાજી બિલકુલ ન ખાવી
બજારમાંથી ભાજી ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે ફ્રેશ હોય
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો