જુઓ ભાદર ડેમના શાનદાર આકાશી દ્રશ્યો

રાજકોટના ગોંડલનો ભાદર ડેમ 25મી વખત ઓવરફ્લો

ભાદર ડેમ ઓવરફ્લો થવાથી 46 ગામોના ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર

રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામોનું સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર

જેતપુર,ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરાયા

ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે નદીના પટમાં અવરજવર નહી કરવા સૂચના

ભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે નદીના પટમાં અવરજવર નહી કરવા સૂચના

ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે

46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે