880 પર લિસ્ટ થઈ શકે આ કંપનીનો IPO

Netweb Techના આઈપીઓને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિભાવ મળ્યો છે. 

આ ઈશ્યૂ 90.36 ટકા સબ્સક્રાઈબ થયો છે. 

સબ્સક્રિપ્શન બાદ હવે રોકાણકારોની નજર એલોટમેન્ટ અને લિસ્ટિંગ પર છે.

કંપનીના શેરોનું લિસ્ટિંગ 27 જુલાઈના રોજ થઈ શકે છે. 

ગ્રે માર્કેટમાં પણ આઈપીઓ જબરદસ્ત ડિમાન્ડમાં છે. 

આ ઈશ્યૂ 380 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે અપર પ્રાઈસ બેન્ડ 500 રૂપિયા છે. 

જેને જોતા શેરોનું લિસ્ટિંગ 868 રૂપિયાના ભાવે થવાની શક્યતા છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.