મોમોસ વેચનારની અંગ્રેજને પણ પાછળ તેવી અંગ્રેજી

નવાબોના શહેરની ચતોરી ગલીમાં એક મોમોસ વેચનારે બધાને ચોંકાવી દીધા છે.

તેનું નામ સુમિત મહાજન છે, તેણે ‘Mad about Momos’ નામનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. 

સુમિતનું ફડફડાટ અંગ્રેજી સાંભળીને ભલભલા યુવાનો ચોંકી જાય છે.

તે પોતે જેટલો અનોખો છે, તેના મોમોઝ પણ એટલા જ રસપ્રદ છે.

સુમિત પાસે લખનઉમાં ચાર હજાર ચોરસ ફૂટની દુકાન છે.

સુમિત ટેક મહિન્દ્રામાં જોડાવા માટે સિંગાપોર છોડીને ભારત આવ્યો હતો.

તેમના મોમોઝ ખાવા માટે ગોમતી નગરના 1090 ઈન્ટરસેક્શન ચતોરી ગલી જવું પડે છે.

આ દુકાન બપોરે 3.00 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

તેમની પાસે 100 રૂપિયામાં 10 મોમોઝ મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો