ક્યાં રાખવું જોઇએ દૂધ?

ફ્રિજમાં

કેટલાંક લોકો દૂધના પેકેટ ખરીદીને ફ્રિજના દરવાજામાં રહેલી જગ્યા પર મૂકી દે છે.

પરંતુ, દૂધને હંમેશા શેલ્ફ પર મુકવુ જોઇએ, તે પણ પાછળની તરફ.

ડેરી કાઉન્સિલ ઓફ કેલિફોર્નિયાએ પણ આ જ સલાહ આપી છે.

ફ્રિજની અંદરનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવું જોઇએ. 

દૂધને ઢાંકીને રાખો જેથી લાઇટ ન પડે. લાઇટ પડવાથી પોષક તત્વોનો નાશ થાય છે.

જો તમારા ઘરમાં ગાય કે ભેંસ છે તો પણ દૂધ કાઢીને હંમેશા ઢાંકીને રાખો.

એકવારમાં જ થેલીમાંથી બધુ દૂધ કાઢી લો અને વાસણમાં નાંખી દો.

ફ્રીજમાં દૂઘ ઢોળાઇ જાય તો તેને કપડાથી સાફ કરો, શેલ્ફ પર જામવા ન દો.

ઉપરોક્ત ટિપ્સ ફોલો કરવાથી દૂધ લાંબો સમય સુધી સારુ રહેશે, બગડશે નહીં.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી