આ તો લાખેણો શેર, એક જ વર્ષમાં લાખોપતિ બનાવ્યા.

તો આજે એક એવા શેર વિશે જાણવા જઈ રહ્યા છીએ જેના પર રીતસર રુપિયાનો વરસાદ પડ્યો છે.

સર્વોટેક પાવર સિસ્ટમ્સ  આ મલ્ટિબેગર શેર છે.

એક વર્ષમાં શેરમાં 1350 ટકાનો ઉછાળો આવ્યો છે.

આ ચાલુ વર્ષમાં જ 6 મહિનામાં સ્ટોક 430 ટકા ચાલ્યો છે. 

એક મહિનામાં શેરનો ભાવ 4.5 ટકા વધ્યો.

છ મહિનામાં શેરના ભાવમાં 325 ટકાનો વધારો થયો છે.

હાલમાં શેરનો ભાવ રૂ. 171 પર છે.

એટલે કે જો તમે આ શેરમાં એક વર્ષ કરતાં ઓછા સમય પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તમને ઘણો નફો થયો હોત.

એક જ વર્ષમાં તમારા 1 લાખ રુપિયા 14 લાખ રુપિયા બની ગયા હોત.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.