60 હજાર પગાર, મફતનું ઘર! 

પણ એક શરત સાંભળીને ભાગી જાય છે લોકો

નોકરી માટેની જાહેરાતમાં સૌથી પહેલા કામ અને પછી પગાર પર નજર કરવામાં આવતી હોય છે. 

ચીનની એક કંપનીએ કરેલી જાહેરાતમાં પણ પગાર જોઈને લોકોની નજર નોકરી પર ચોંટીં જતી હતી.

પરંતુ આ જગ્યા માટેની જે જાહેરાત આવી છે તેના પર ચીનમાં ભારે ચર્ચાઓ થઈ હોવાનું મનાય છે.

ચીન એક એવો દેશ છે કે જ્યાં ઊંદર, બિલાડી, વંદા સહિતની બધી વસ્તુઓ ખાવામાં આવતી હોય છે.

આવામાં અહીં નોકરી માટેની જાહેરાતમાં વેજીટેરીયન કેન્ડિડેટની શોધ કરવામાં આવી રહી હતી.

5000 યુઆન પગાર, રહેવાની સુવિધા જેવા લાભ સાથે ઉમેદવાર વેજીટેરીયન હોય તેવી શરત મૂકાઈ.

આ સાથે ઉમેદવાર દયાળુ હોય, ધ્રૂમ્રપાન ન કરતો/કરતી હોય તે તમામ પ્રકારની શરતો મૂકાઈ હતી.

સોશિયલ મીડિયા પર લોકો આ પ્રકારની નોકરીની જાહેરાત વાંચીને ખરું-ખોટું સંભળાવી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો