2025 સુધી આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ

કર્મફળ દાતા અને ગ્રહોના ન્યાયધીશ જેમને વૈદિક જ્યોતિષમાં શનિના નામથી ઓળખવામાં આવે છે.

શનિ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. કુંભ રાશિ પર શનિનું શાસન છે.

શનિ 2025 સુધી આ રાશિમાં રહેશે. શનિ કુંભ રાશિમાં હોવાથી રાશિઓને ફાયદો થશે

આ જાતકોને જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો અનુભવ થશે.

વૃષભ -  તમને જીવનના અનેક પાસાઓમાં ભાગ્યનો સાથ મળશે. જેઓ નોકરીમાં છે તેમને ઘણી આકર્ષક તકો મળવાની અપેક્ષા છે.

2025 સુધી તમારી આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. કરિયર અને બિઝનેસના વિકાસ થશે. વેપારીઓને લાભની તક મળશે.

સિંહ -  જીવનના દરેક પાસામાં તમારા જીવનસાથી તરફથી સમર્થનનો અનુભવ કરશો. તમામ પ્રયત્નોમાં સફળતા અપાવશે.

ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ મળી શકે છે. પોતાની રાશિમાં શનિની હાજરી લોકો માટે ધન અને સમૃદ્ધિની દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે.

તુલા:  સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળવાની સંભાવના દર્શાવે છે. કરિયર અને નાણાકીય બાબતોમાં  ફાયદો થશે.

આ સમયગાળો કારકિર્દી વૃદ્ધિ માટે ઘણી તકો લાવશે. આ સમયગાળા દરમિયાન તમારી ભૌતિક સુખ-સુવિધાઓ વધશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)