અર્જુન તેંડુલકરે શર્ટલેસ સિક્સ પેક એબ્સ બતાવ્યા, સોશિયલ મીડિયા પર છોકરીઓ ફીદા!

arjuntendulkar24/Insta

અર્જુન તેંડુલકર આઈપીએલ 2023માં યાદગાર ડેબ્યૂ કર્યા બાદથી જ ચર્ચામાં છે.

arjuntendulkar24/Insta

અર્જુને તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શર્ટલેસ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તેના એબ્સ દેખાઈ રહ્યા છે.

arjuntendulkar24/Insta

અર્જુન તેંડુલકરના આ સિક્સ પેક એબ્સ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

arjuntendulkar24/Insta

ફેન્સ અર્જુન તેંડુલકરની ફિટનેસની સરખામણી વિરાટ કોહલી સાથે પણ કરી રહ્યા છે.

arjuntendulkar24/Insta

અર્જુને ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં ડેબ્યૂ કર્યું છે.

arjuntendulkar24/Insta

અર્જુન તેંડુલકરે બંને જગ્યાએ પોતાની છાપ છોડી છે.

arjuntendulkar24/Insta

જો કે અર્જુન તેંડુલકર પસંદગીકરોને વધારે પ્રભાવિત કરી શક્યો નથી.

arjuntendulkar24/Insta

23 વર્ષીય અર્જુન મહાન બેટ્સમેન સચિન  તેંડુલકરનો પુત્ર છે.

arjuntendulkar24/Insta

દેખીતી રીતે જ અર્જુન તેંડુલકર પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે.

arjuntendulkar24/Insta

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો