એકાદશી પર ભૂલથી પણ ન કરતા આ કામ, નહીંતર...

સનાતન ધર્મમાં વર્ષની તમામ તિથિઓની સરખામણીમાં એકાદશી ખુબ જ પવિત્ર અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

હિન્દુ પંચાંગ અનુસાર વર્ષના દરેક મહિનામાં બે વખત એકાદશી આવે છે

એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે

આ દિવસે વિધિ વિધાન પૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરી ઉપવાસ તથા જાપ-તપ કરવાનું વિશેષ મહત્વ હોય છે.

એકાદશીની તિથિ પર વ્રત કરવાથી બધી સાંસારિક જીવનની સમસ્યાઓ દૂર થાય છે 

અયોધ્યાના જ્યોતિષાચાર્ય પંડિત કલ્કિ રામ કહે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.

એમના મંત્રોનો જાપ કરવો જોઈએ. એકદાશીના દિવસે રાત્રે સુવાથી બચવું જોઈએ.

ભગવાન વિષ્ણુની એક તસ્વીર રાખી જાગરણ કરવું જોઈએ.

એકાદશીના દિવસે જો કોઈ ચોખા ખાય છે તો આવનારા જન્મમાં રેગવા વાળી યોનીમાં જન્મ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)