Thick Brush Stroke

તવા પર ચોંટી જાય છે ઢોંસા અને ચીલા? આ ટિપ્સ આવશે કામ

Thick Brush Stroke

ઘણા ઘરોમાં રોટલી બનાવવાના તવા પર ઢોંસા, ચીલા બનાવવામાં આવે છે.

Thick Brush Stroke

નોનસ્ટિક ન હોય તો ઘણીવાર ઢોંસા-ચીલા તવા પર ચોંટી જાય છે. 

Thick Brush Stroke

કેટલીક સરળ ટિપ્સ અપનાવીને મસ્ત ઢોંસા, ચીલા બનાવી શકાય છે

Thick Brush Stroke

સૌથી પહેલા તવાને સારી રીતે ધોઇ લો તે બાદ કપડાથી લૂંછી લો.

Thick Brush Stroke

તે બાદ ધીમી આંચ પર તવો ગરમ કરો, 1 ચમચી તેલ નાંખો.

Thick Brush Stroke

જ્યારે તવા પર હળવો ધુમાડો ઉઠવા લાગે તો ગેસ બંધ કરી દો.

Thick Brush Stroke

તે બાદ તવાને ટીશ્યૂ પેપરથી સાફ કરો અથવા પાણીથી ધોઇ લો.

Thick Brush Stroke

તેનાથી તવો ડ્રાય નહીં થાય અને ખીરુ નાંખ્યા પછી ચોંટશે નહીં.

Thick Brush Stroke

આ ટિપ્સથી એકદમ મસ્ત ઢોંસા-ચીલા તૈયાર થશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી