Chequeને હિન્દીમાં શું કહેવાય? ન ખબર હોય તો જાણી લો
તમે પણ ચેકનો ઉપયોગ કરતા હશે પણ જાણતા નહીં હોવ કે ચેકને હિન્દીમાં શું કહેવાય છે?
ચેકને હિન્દીમાં ધનાદેશ કહેવામાં આવે છે એટલે કે ધન આપવાનો આદેશ.
તમે બેંકને પોતાની રકમ કોઈ અન્યને આપવાનો આદેશ આપો છો.
આ દિવસોમાં UPIના ચલણને કારણે ચેકનો ઉપયોગ ઓછો થાય છે.
ચેક આપતા સમયે તમારે કેટલીક સાવધાની પણ રાખવી જરૂરી છે.
શબ્દોમાં રકમ લખ્યા બાદ અંતમાં Only લખવું બહુ જ જરૂરી છે.
નંબરોમાં રકમ લખવાની શરૂઆત બોક્સની બાજુએથી કરવી જોઈએ.
શક્ય હોય તો લખાયેલી રકમ પર સેલો ટેપ લગાવી દો.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.