પાણીમાં આ વસ્તુ નાખીને પોતુ મારશો તો લાદી, ટાઇલ્સના બધા ડાઘ નીકળી જશે

આ સરળ અને ઘરઘથ્થુ ટિપ્સથી તમારા ઘરની ટાઇલ્સ ચમકી ઉઠશે

લાદી ચમકાવવા તમે ગરમ પાણીમાં થોડું વિનેગર નાખીને પોતું મારો

અડધી ડોલ પાણીમાં એક નાનો કપ બેકિંગ સોડા નાખીને પોતું મારો

પાણીમાં વિનેગર અથવા બેકિંગ સોડાની સાથે થોડું લિક્વિડ સોપ પણ ઉમેરો

આમ કરવાથી તમારા ઘરની લાદી કે ટાઇલ્સ એકદમ ચમકવા લાગશે

એક ડોલ પાણીમાં 2 ચમચી ડિશ વોશર અને વિનેગર નાખીને પણ વાપરી શકો છો

અડધી ડોલ પાણીમાં અડધો કપ એમોનિયા નાખીને તેનાથી પોતું મારો

ડામરની ગોળીને પાણીમાં અડઘો કલાક પલાળી રાખો અને પછી પોતું મારો