ટામેટાંને આ રીતે કરો સ્ટોર
લાંબો સમય સુધી ખરાબ નહીં થાય
ટામેટાંના ભાવને જોતા જો એક પણ ટામેટું બગડે તો દુખ થાય
તેવામાં આ ટિપ્સને ફોલોવ કરીને તમે ટામેટાંને બગડતા અટકાવી શકો છો
સૌથી પહેલા ટામેટાંને બરાબર ધોઇને સુકવી લો
ત્યાર બાદ એક બાસ્કેટમાં પેપર રાખીને તેના પર ટામેટાં રાખો
હવે આ બાસ્કેટને ફ્રીજમાં રાખી દો, ધ્યાન રાખો કે તેના સુધી પાણી ન પહોંચે
ક્યારે પણ ટામેટાં ઉપર અન્ય શાકભાજીઓ ન રાખવી
એકદમ લાલ અને પાકેલા ટામેટાં ન ખરીદો, થોડા કાચા ખરીદવા
આ સિવાય તમે ટામેટાંને નેટની બેગમાં રાખીને પણ મુકી શકો છો
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો