શુક્ર અસ્ત: શુક્ર આ રાશિના જાતકોની લવ લાઈફમાં લાવશે પરેશાની
શુક્ર અસ્ત: શુક્ર આ રાશિના જાતકોની લવ લાઈફમાં લાવ
શે પરેશાની
વૈદિક શાસ્ત્ર અનુસાર, શુક્ર વક્રી અવસ્થામાં 3 ઓગસ્ટના રોજ સિંહ રાશિમાં અસ્ત થઈ જશે.
શુક્રના વક્રી થઇ અસર થવાથી ઘણા રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ રાશિઓને ધનહાનિનો સામનો કરવો પડી શકે છે. એની સાથે જ વૈવાહિક જીવન અને લવ લાઈફમાં થોડી પરેશાની આવી શકે છે.
કન્યા રાશિ: આર્થિક હાનિ સાથે સાથે ભાઈ બહેનના સબંધમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે. ધનહાનિનો સામનો કરવો પડી શકે છે.
પરિવારના સભ્યો સાથે અણબન થઈ શકે છે. વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. સંતાન તરફથી પણ ચિંતિત રહી શકો છો.
તુલા રાશિ: પોતાના સ્વાસ્થ્યને લઇ થોડું સાવધાન રાખવું. નોકરીમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સમાજમાં માન-સન્માનની કમી થઇ શકે છે.
ધન રાશિ: આ રાશિના લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અચાનક કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે.
પરિવાર સાથેના સંબંધો કોઈ બાબતને કારણે બગડી શકે છે. તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખવાની જરૂર છે.
નોકરીમાં અવરોધ અને ધંધાકીય ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. પારિવારિક કારણોસર પૈસા ખર્ચવાની શક્યતાઓ છે. રોકાણ કરવું યોગ્ય રહેશે નહીં.
કુંભ રાશિ: લોકોએ થોડા સાવધાન રહેવાની જરૂર છે, તમારા દુશ્મન તમારા પર હાવી થઈ શકે છે. મોટું નુકસાન નહીં થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)