આ ફળ યાદ છે?

પહાડી વિસ્તારોમાં આ એક  અનોખું ફળ જોવા મળે છે.

આપણે આ ફળને નાનપણમાં જરૂરથી ચાખ્યું જ હશે.

આ ફળનું નામ ટેટા છે અને તે વડલા પર ઉગે છે. 

લોકો આ ફળને જોઈને પોતાના બાળપણને યાદ કરે છે.

તેનો સ્વાદ ખાટો અને મીઠો હોય છે અને તેનો આકાર બૂંદી જેવો છે.

મીઠું અને જીરુંનો મસાલો ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે.

બાળકોને આ ફળ ખૂબ ગમે છે.

હાલ, આ ટેટા 100 ગ્રામના 20 રૂપિયા લેખે બજારમાં ઉપલબ્ધ છે.

આ ટેટાની ચટણી પણ બનાવવામાં આવે છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો