શું 500ની નોટ પણ બંધ થઈ જશે?

સંસદના ચોમાસુ સત્રમાં સરકારને સવાલ કરવામાં આવ્યો હતો.

સવાલ એ હતો કે, શું 500ની નોટોને પણ બંધ કરવામાં આવશે?

આ સાથે, 1000ની નોટો ફરીથી છાપવાની તૈયારી છે કે કેમ?

સરકારે બંને સવાલોના જવાબમાં કહ્યું છે કે, આવી કોઈ યોજના નથી.

500ની નોટોના ડિમોનેટાઇઝેશન અને 1000ની નોટ છાપવા પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

તાજેતરમાં જ, 2000ની નોટો ચલણમાંથી બહાર કરવામાં આવી હોવાથી આ સવાલ ઉભો થયો હતો.

2000ની નોટ 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા કરાવી શકાશે.

2000ની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ આગળ વધારાશે નહીં

સરકારનું કહેવું છે કે, હાલ પૂરતું કરન્સી ચલણમાં છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો