આ ખેતી કરીને લાખો રૂપિયા કમાઇ રહ્યા છે ખેડૂતો

આજે પણ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે

પરંતુ વધારે આવક માટે કેટલાક ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ પણ વળ્યા છે

જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનો ફાયદો થઇ રહ્યો છે

એક ખેડૂત મશરુમની ખેતી કરીને લાખો રૂપિયા કમાય રહ્યા છે

આ ખેડૂત ઘણા લાંબા સમયથી ખેતી કરે છે

તેઓ 2005 થી મશરુમની ખેતી કરે છે

મશરુમની ખેતી કરવાથી ઘણો સારો નફો મળી રહ્યો છે

પેરા મશરૂમ એટલે કે પેરા ફુટુનું પાક ચક્ર 15 દિવસનું છે

ઓઇસ્ટર મશરૂમનું પાક ચક્ર 30 થી 60 દિવસ સુધી ચાલે છે