બાળકોના હાથમાં ફોન અને કોમ્પ્યુટર આપતા પેરેન્ટ માટે ચેતવણીરૂપ કિસ્સો
નેધરલેન્ડમાં 8 વર્ષના બાળકને ઇન્ટર પર એવી વસ્તુ કરી નાખી જે તમે વિચારી ન શકો
તેણે ડાર્ક વેબ પરથી AK-47 મંગાવી લીધી જેના કારણે મુસીબત ઉભી થઇ
તેની માતાએ કહ્યુ કે, દીકરાને નાની ઉંમરથી હેકિંગ શરૂ કરી દીધુ હતુ
પહેલા તે નાના નાના ક્રાઇમ કરવા લાગ્યો જેમકે ફ્રીમાં પિઝ્ઝા મેળવવા વગેરે
આ મહિલાનું નામ બાર્બરા છે અને એ હ્યુમન રિસોર્સ એક્સપર્ટ તરીકે કામ કરે છે
તે ઓનલાઇન ગેમ્સ રમતાં રમતાં ક્રિમિનલ લોકોના સંપર્કમાં આવવા લાગ્યો
એક દિવસ ઘરે AK-47 ગન આવી ગઇ જે જોઇને બાર્બરાને ગંભીરતાનો ખ્યાલ આવ્યો
આ ગન તેના 8 વર્ષના દીકરાએ પોલેન્ડથી બલ્ગેરિયા અને પછી નેધરલેન્ડ્માં ડિલિવર કરાવી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો