મિલિયન, બિલિયન અને ટ્રિલિયન એટલે શું? જાણી લો

આપણે ભારતીય લાખ અને કરોડને તો સારી રીતે સમજીએ છીએ.

પણ સમસ્યા થાય છે તો મિલિયન, બિલિયન અને ટ્રિલિયનમાં.

પણ વાંધો નહીં, આજથી આ સમસ્યા નહીં રહે. 

1 મિલિયન એટલે 10 લાખ. 1000000 આમાં 6 ઝીરો લાગશે. 

1 ટ્રિલિયન= 1,000,000,000 આમાં 9 ઝીરો લાગશે. 

1 ટ્રિલિયન= 1,000,000,000,000 આમાં 12 ઝીરો લાગશે. 

1 ક્વાડ્રિલિયન= 1,000,000,000,000,000 આમાં 15 ઝીરો લાગશે. 

દરેક વખતે 3 ઝીરો જોડાવા પર મિલિયનથી બિલિયન અને પછી ટ્રિલિયન બને છે. 

આમાં કોમા વચ્ચે હંમેશા 3 ડિજિટ આવે છે. ભારતમાં સિસ્ટમ અલગ છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.