Thick Brush Stroke

વરસાદમાં આંખોને સ્વસ્થ રાખશે આ ફૂડ

Thick Brush Stroke

વરસાદની ઋતુમાં આંખોમાં ઈન્ફેક્શન, રેડનેસ થવું સામાન્ય છે.

Thick Brush Stroke

આંખોને હેલ્ધી રાખવા માટે અમુક ખોરાકનું સેવન કરવું જરુરી છે.

Thick Brush Stroke

આંખો માટે ખાટાં ફ્રૂટ્સ બેસ્ટ કહેવામાં આવે છે. 

Thick Brush Stroke

હેલ્ધી આઈ માટે લીલા પાંદડાવાળી શાકભાજીમાં પાલકનું સેવન કરો. 

Thick Brush Stroke

સંતરા, ગાજર, પપૈયા પણ આંખોના ઈન્ફેક્શનથી બચાવે છે.

Thick Brush Stroke

તેમાં હાજર બીટા કેરોટીન ઈમ્યુનિટી બૂસ્ટ કરીને ઈન્ફેક્શન ઓછું કરે છે.

Thick Brush Stroke

વિટામિન એ થી ભરપુર ગાજરનો જ્યૂસ પીવાથી આંખોની રોશની વધે છે.

Thick Brush Stroke

વિટામિન સી, એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર આમશા આંખોને હેલ્ધી રાખે છે. 

Thick Brush Stroke

ઈંડામાં વિટામિન ઈ અને લ્યુટિન આંખોને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે.

और स्टोरीज पढ़ने के लिए यहां क्लिक करें