Thick Brush Stroke
સપનામાં વરસાદ દેખાવો શુભ કે અશુભ?
Thick Brush Stroke
આજકાલ ભારે વરસાદના કારણે લોકોના હાલ બેહાલ છે.
Thick Brush Stroke
સ્થિતિ એવી છે કે કેટલાંક લોકોને સપનામાં પણ વરસાદ દેખાઇ રહ્યો છે.
Thick Brush Stroke
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, દરેક સપનુ કોઇને કોઇ શુભ-અશુભ સંકેત આપે છે.
Thick Brush Stroke
પંડિત હિતેન્દ્ર કુમાર અનુસાર, સપનામાં વરસાદ દેખાવો ખૂબ જ શુભ છે.
Thick Brush Stroke
આ તે વાતનો સંકેત છે કે ઘરમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.
Thick Brush Stroke
સપનામાં વરસાદ દેખાવો આકસ્મિક ધનલાભ તરફ ઇશારો કરે છે.
Thick Brush Stroke
તમારા જેટલાં પણ કાર્ય અટકેલા છે, તે જલ્દી જ પૂરા થઇ શકે છે.
Thick Brush Stroke
ધોધમાર વરસાદ દેખાય તો તે નોકરી, બિઝનેસમાં ઉન્નતિનો સંકેત છે.
Thick Brush Stroke
સપનામાં પાણી દેખાવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ખુશહાલી આવી શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)