સાવધાન! કામધેનુ ગાય રાખતા પહેલા આ જાણી લેજો

કામધેનુ ગાયને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય ગાય માનવામાં આવે છે.

સનાતન ધર્મના પુરાણોમાં કામધેનુ ગાયને બધી મનોકામના પૂર્ણ કરનારી ગાય તરીકે માનવામાં આવે છે.

કામધેનુ ગાયના દર્શન કરવાથી મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર, ચિંતા અને તણાવ પણ દૂર થાય છે.

કામધેનુ ગાય એ 14 રત્નોમાંની એક હતી, જે સમુદ્ર મંથન દરમિયાન બહાર આવી હતી.

કામધેનું ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે.

કામધેનુ ગાયની પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થાય છે.

કામધેનુ ગાયની મૂર્તિ શૌચાલય પાસે રાખવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે.

કામધેનુ ગાયને કાચના શોકેસમાં પણ ન રાખવી જોઈએ.

આ સાથે ઘરમાં કામધેનુ ગાયનું એક જ ચિત્ર અથવા મૂર્તિ હોવી જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો