પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની બોલિવૂડમાં એન્ટ્રી! આ ફિલ્મમાં બનશે અભિનેત્રી.
પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરની બોલિવૂડમાં એન્ટ્રી! આ ફિલ્મમાં બનશે અભિનેત્રી.
પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને એક ફિલ્મની ઓફર કરવામાં આવી છે.
મેરઠના એક વ્યક્તિએ સીમા હૈદરને ફિલ્મની ઓફર કરી છે.
આ વ્યક્તિ મુંબઈમાં પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવી રહ્યો છે.
તેનું નામ અમિત જાની છે અને તે મેરઠનો રહેવાસી છે.
અમિત જાનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં અમિત જાનીએ જણાવ્યું હતું કે તેણે સીમા હૈદરને ફિલ્મની ઓફર કેમ કરી?
અમિતે જણાવ્યું કે સીમા-સચિનની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેણે આ ઓફર આપી છે.
અમિતે સીમાને તેના ફિલ્મ પ્રોડક્શન હાઉસ જાની ફાયર ફોક્સમાં કામ કરવાની ઓફર કરી છે.
અમિતે કહ્યું હતું કે તે સીમાને સપોર્ટ નથી કરી રહ્યો પરંતુ સચિન-સીમાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ફિલ્મની ઓફર કરી રહ્યો છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...