શેરબજાર કે સોનું?  શેમાં રોકાણથી થાય વધારે ફાયદો?

સોનું આજકાલ પોપ્યુલર રોકાણ બની રહ્યું છે!  પાંચ ગણા સુધીનું રિટર્ન આપી શકે છે. 

હાલ સોનાના ભાવ સ્થિર છે પરંતુ ભવિષ્યમાં વધવાની શક્યતા ક્યારેય નકારી શકાય નહીં.

શેરબજાર અસ્થિર હોય છે અને તેમાં જોખમ વધારે છે તેથી નફા-નુકસાનનો ભય પણ વધારે રહે છે.

ગયા વર્ષે સોનાના ભાવ 52000 થી 60000 રૂપિયા થયા હતા જે મોટો વધારો કહી શકાય.

સોનામાં ગયા વર્ષે કુલ 15 ટકા જેટલું વળતર મળ્યું હતું,  એટલું શેરબજારમાં  નહોતું મળ્યું!

હજુ સોનાના ભાવ 65 થી 68 હજારની આસપાસ પહોંચે તેવી શક્યતા છે

જો ભાવ સતત વધતા રહે તો સોનાના રોકાણકારો 20 ટકા સુધી  વળતર મેળવી શકે છે.

શેરબજારમાં જોખમને ધ્યાનમાં રાખીને નિષ્ણાતની સલાહ લઈને જ પૈસા રોકવાની સલાહ આપવામાં આવે છે.

નફાના નુકસાનના જોખમ સાથે, વળતરની એક પ્રકારની નિશ્ચિતતા સાથે રોકાણ કરવું જોઈએ.