નોકરી છોડીને શિક્ષકે મશરૂમની ખેતી શરૂ કરી, હવે બીજાને પણ આપી રહ્યા છે નોકરી

જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે સખત મહેનત કરે, તો તેને સફળ થવાથી કોઈ રોકી શકતું નથી.

બિહારના બાંકા જિલ્લા રાજૌનના રહેવાસી પ્રિતમ કુમાર આનું ઉત્તમ ઉદાહરણ છે.

પ્રીતમ કુમાર શિક્ષણ વિભાગમાં PT શિક્ષક તરીકે ફરજ બજાવતા

તેણે 2016માં સરકારી નોકરી છોડી દીધી અને મશરૂમની ખેતીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું.

શરૂઆતમાં તેને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

હવે તે ખેડૂત મશરૂમની ખેતી માટે જાણીતો બન્યો છે.

પ્રીતમ માત્ર મશરૂમના કામથી જ નહીં, પરંતુ વાર્ષિક લાખો રૂપિયાની કમાણી પણ કરે છે.

આ સાથે, બેરોજગારોને તાલીમ આપીને તેઓને રોજગારી સાથે પણ જોડી રહ્યા છે.

મશરૂમની ખેતી કરીને તેઓ દર મહિને સરળતાથી ત્રણથી ચાર લાખની કમાણી કરી રહ્યાં છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો