જૂના બેકાર પડેલા વિંડો ACને બનાવો નવા જેવું, મસ્ત કૂલિંગ આપશે

\

ACનો સૌથી મહત્વનો પાર્ટ હોય છે તેનું કંપ્રેસર.

વિંડો ACનું નવુ કંપ્રેસર આશરે 10થી 15 હજાર રૂપિયામાં મળે છે.

1 ટન AC માટે 4-6 હજારની રેન્જમાં પણ કંપ્રેસર માર્કેટમાં મળે છે.

જૂના વિંડો ACમાં નવુ કંપ્રેસર લગાવવાથી તે જબરજસ્ત કૂલિંગ આપવા લાગશે. 

તમે તેને ACના ટેક્નીશિયન પાસે બદલાવી શકો છો.

જૂના બેકાર ACને બદલવાનો પ્લાન છે તો આ ઉપાય પર વિચાર કરો.

ફક્ત કંપ્રેસર બદલવાથી અડધાથી પણ ઓછા ખર્ચામાં તમારુ કામ થઇ જશે.

જો ACનું બોડી ખરાબ ન થયું હોય તો કંપ્રેસર બદલીને કામ ચલાવી શકાય છે.

સ્પ્લિટ ACમાં પણ કંપ્રેસર હોય છે અને તેને પણ બદલી શકાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી