શું PM મોદી  સ્નાતકની પરીક્ષા આપશે?

પીએમ નરેન્દ્ર મોદી ગ્રેજ્યુએશનની પરીક્ષા આપવા માટે આરકે મહિલા કોલેજ ગિરિડીહ આવવાના હોવાનો દાવો

વિનોબા ભાવે યુનિવર્સિટી હજારીબાગ દ્વારા જાહેર કરાયેલા એડમિટ કાર્ડ પર PM મોદીની તસવીર જોવા મળી

આ એડમિટ કાર્ડ સત્ર 2020-2023ના છઠ્ઠા સેમેસ્ટરનું છે.

આ એડમિટ કાર્ડ અંકિત રાજ નામના વિદ્યાર્થી માટે જાહેર કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીના ફોટો સાથેનું એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ એડમિટ કાર્ડ પર પીએમ નરેન્દ્ર મોદીની પુરી સાઇઝની તસવીર જોવા મળી રહી છે.

PM ગુલાબી સૂટમાં જોવા મળી રહ્યા છે અને વિજયની સાઈન પણ જોવા મળી રહી છે.

વિદ્યાર્થી અંકિત કુમારે જણાવ્યું કે, પરીક્ષા ફોર્મ ભરતી વખતે તેના દ્વારા આવી કોઈ ભૂલ થઈ નથી.

જેને લઈને આ મામલો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો