9 કસરત કમરને પાતળી અને આકર્ષક બનાવશે

ફ્લોર પર બેસો, ઘૂંટણ વાળો, અને તમારા ધડને એક બાજુથી બીજી બાજુ ટ્વિસ્ટ કરો, વજન પકડી રાખો.

Russian Twists

પીઠના બળે સૂઈ જાવ, ઘૂંટણ વાળો અને વારા ફરતી ઘૂંટણની વિરુદ્ધ કોણીને ઘૂંટણ સુધી લાવો, લવ હેન્ડલ્સની આસપાસ રહેલી વધારાની ચરબીથી છૂટકારો મળશે.

Bicycle Crunches

તે એક અસરકારક લવ હેન્ડલ વર્કઆઉટ છે, જે ખાસ તમારી બાજુના સ્નાયુઓ માટે છે. દરેક બાજુ પર 30 સેકન્ડ માટે આ પોઝિશન જાળવી રાખો.

Side Planks

એક હાથમાં ડમ્બબેલ ​​સાથે આવી રીતે ઊભા રહો, વિરુદ્ધની બાજુએ બાજુ તરફ વળો અને બંને બાજુએ આવું જ કરો.

Side Bends

પુશ-અપ પોઝિશનમાં આવો અને એક ઘૂંટણને તમારી છાતી તરફ લાવો, એક પછી એક. ચરબી ઘટાડવા અને ટોનિંગમાં મદદ કરે છે.

Mountain Climbers

આ કસરત વેસ્ટલાઇન માટે લાભદાયી છે. સીધા ઉભી રહો અને માથા પાછળ આવી રીતે હાથ મૂકો. પછી આવી રીતો કોળી, ઘૂંટણને ટચ કરો.

Standing Oblique Crunches

પ્લેન્ક હિપ ડીપ્સ લવ હેન્ડલ માટે અસરકારક કસરત છે. ફોરઆર્મ પ્લેન્ક પોઝિશનમાં આવો અને તમારા હિપ્સને આવી રીતે સાઇડ ટુ સાઇડ મુવ કરો.

Plank Hip Dips

સાયકલ લેગ લિફ્ટ કોર અને હિપ સ્નાયુઓ માટે છે. તમારી પીઠ પર સૂઈ જાઓ, પગ લંબાવો અને તમારા પગને જમીન પરથી ઉંચા કરો, જાણે સાયકલ ચલાવતા હોવ તેમ પેડલિંગ કરો.

Bicycle Leg Lifts

ટોન્ડ વેસ્ટલાઇન માટે આ એક પરફેક્ટ કસરત છે. એક સાઇડે સૂઈ જાઓ અને તમારા ઉપરના પગને આરામદાયક હોય તેટલો ઊંચો કરો, પછી સાઇડ બદલતા રહો.

Side Leg Raises

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો