આ 3 ડ્રાયફ્રુટ વધારે છે સ્પર્મ કાઉન્ટ અને તેની ગુણવત્તા

ડ્રાયફ્રૂટનું સેવન આપણા શરીરને ખૂબ ફાયદો પહોંચાડે છે

કિસમિસમાં વિટામિન A હોય છે જે શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તામાં વધારે છે

તેનાથી શુક્રાણુઓની ગતિશીલતા પણ વધે છે

અંજીર ખાવાથી પણ પુરુષોની પ્રજનન ક્ષમતા અને સ્પર્મ કાઉન્ટ વધે છે

અંજીર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે

અંજીરને તમે નાસ્તામાં દૂધ સાથે લઇ શકો છો

જાતિય સમસ્યાઓથી છૂટકારો મેળવવા તમે ખજૂરનું સેવન પણ કરી શકો છો

ખજૂર ખાવાથી સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની ગુણવત્તા સુધરે છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી