કોફી એક નેચરલ એક્સફોલીએટીંગ સ્ક્રબ છે

જેનો ઉપયોગ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

કોફીમાં થોડું નાળિયેરનું અથવા તો ઓલિવ ઓઇલ ઉમેરો

સારી રીતે મિક્સ કરીને તેને ચહેરા પર લગાડો અને મસાજ કરો

કોફીના પાવડરનો ઉપયોગ કરીને ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે

ઠંડા પાણીમાં કોફી પાવડર મિક્સ કરી આંખો નીચે લગાવો

દસ મિનિટ પછી સાદા પાણીથી આંખ ધોઈ લો

શેમ્પુમાં થોડો કોફી પાવડર મિક્સ કરીને વાળ ધોઓ

 આમ કરવાથી સ્કેલ્પ બરાબર સાફ થઈ જાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી