શું ડેન્ગ્યુમાં ભાત ખાવા જોઈએ?
ડેન્ગ્યુમાં દવાની સાથે આહારનું પણ નિરીક્ષણ કરવું ખૂબ જ જરુરી છે.
ડેન્ગ્યુમાં તમે બપોરે ભાત ખાઈ શકો છો, રાત્રે ભાત ન ખાવા જોઈએ.
ડેન્ગ્યુ પછી ઘણીવાર પપૈયાના પાનનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે.
પપૈયામાં રહેલા કીમોપાપન, પપેઈન જેવા ઉત્સેચકો રક્તકણોની સંખ્યામાં વધારો કરે છે.
ડેન્ગ્યુ પછી ઝડપથી સાજા થવા માટે બકરીના દૂધનો આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ડેન્ગ્યુની સારવાર કરતી વખતે આહારમાં ઈંડાનો સમાવેશ કરી શકીએ છીએ.
ઈંડાની અંદરથી જરદી દૂર કરી અંદરનો સફેદ ભાગ મર્યાદિત માત્રમાં ખાવું જોઈએ.
ડેન્ગ્યુ પછી શરીરમાં શક્તિ જાળવવા માટે હળવો ખોરાક લેવો જોઈએ.
નિયમિત આહારમાં પ્રવાહી ખોરાક પર ભાર મુકવાથી પણ ડેન્ગ્યુ ઝડપથી મટી શકે છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી