શહીદ મહિપાલસિંહ વાળા
અમદાવાદના 27 વર્ષના મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા
15મી ઓગસ્ટ 1996માં શહીદ મહિપાલસિંહ વાળાનો જન્મ થયો હતો
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના મહિપાલસિંહ અમદાવાદમાં સ્થાઈ થય
ા હતા
મહિપાલસિંહ તેમના પત્નીના સીમંત પ્રસંગ બાદ ડ્યુટી પર પરત ફર્યા હતા
4 ઓગસ્ટ એટલે કે પોતાના જન્મદિવસના 10 દિવસ પહેલા મહિપાલસિંહ શહી
દ થયા
મહિપાલસિંહના પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા
બાળપણથી જ મહિપાલસિંહ મા ભારતીની સેવાના સપના જોતા હતા
મહિપાલસિંહ વાળા ધોરણ-12 પાસ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાયા હતા
છેલ્લે 4 ઓગસ્ટના રોજ પરિવાર સાથે મહિપાલસિંહ વાળાએ વાત કરી હતી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મહિપાલસિંહે શહીદી વહોરી
વધુ વેબ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
Click Here...